મોડર્ન પ્રપોઝલ ♥

અંધારી રાત અને લાખ્ખો સિતારા,
just like my mind ‘ને એમાં વિચારો તારા.

એક વિશાળ દરિયો ‘ને પાણી એના ન્યારા,
same as my nights and એમાં સપનાઓ તારા

અન્જાન છે અંજામ ‘ને ઇઝ્હાર છે ખામોશ,
પ્રીત પ્રેમ love માં તારા,  હું છું મદહોશ !!

તું પણ શું કરે, તારો પણ ક્યાં છે દોષ!
god gifted  છે સુંદરતા , that did my brain wash!

આંખોએ તારી, રોકી મારી heart-beat,
and smile તારી મારા દિલ માં છે fit!

મારી ખુશીઓ નું તું જ લઇ જા credit,
બસ, ના લઈશ ક્યારેય મારી life થી exit,

મૌસમ છે awesome ‘ને મોકો છે પ્યારો,
love is in air, romantic છે નજારો,

હા પાડીને અપનાવી લે પ્રેમ આજે તું મારો,
now it’s upto you, બોલ, શું ખ્યાલ છે તારો??
Advertisements

15 thoughts on “મોડર્ન પ્રપોઝલ ♥

 1. પ્રેમ નો પોકાર ને વહાલ છે મારો
  like you so much ને હું તારો દીવાનો ..
  તું મને ભૂલી એ impossible નો કીસો
  હું તને ભૂલું એ આ He@Rt beat વધવાનો મારો…
  .
  i love u બોવ બધું તેજ કહેવાની વાત…
  તારા reply ની નાથી વાત. ..બસ smile આપજે તેજ જવાબ…

 2. પિંગબેક: “પ્રપોઝલ નો જવાબ!” | Undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s