ઇઝ્હાર-એ-love ♥

દુનિયા ને જણાવી ને તું શું કરીશ?
ઇઝ્હારે-એ-love શું ક્યારેય કરીશ?

મન માં તો કેટલીયે date પર જઈ આવ્યો એની સાથે,
હકીકત ની દુનિયામાં શું સામે થી વાત પણ કરીશ?

પ્લાન પણ ઘણા બનાવ્યા વાત કરવાના બહાના માટે,
શું એક single પ્લાન પણ તું apply કરીશ?

virtual chat ના જગત માં તો કોઈ પણ વાત કરી લે,
રૂબરૂ મળી શું આંખો થી આંખો તું ચાર કરીશ?

ખરેખર પ્રેમમાં આગળ વધવાનો તારો ઈરાદો છે?
કે બસ છુપાઈ-છુપાઈને crush ને નીરખ્યા જ કરીશ?

positive કે negative તો result આવ્યે ખબર પડશે જ,
એક વાર શું તું love ની exam આપવાનો try પણ કરીશ? (બોલ, કરીશ?)

Advertisements

11 thoughts on “ઇઝ્હાર-એ-love ♥

 1. मुसिबतमे हर इन्सां को इलाही याद आता है
  माशूक तू याद आती है मुझे जब गम सताता है …..१
  निगाहे नाज़ तेरी देख दिल मसरूर होता है
  पिताहू याद कर तुजको पानी अक्सीर होता है ….२
  परीशां ज़ुल्फकी सायामे मुझको लुत्फ़ आताहै
  जब आबे गुल्गू देती हो सुरूर तब आही जाता है ….३
  तू है इक नाज़नी ओरत तेरा रूप हूरसा लगता है
  “अताई” देखकर तुझको तसद्दुक होही जाता है ….४

 2. તમારી ઇશ્કી ગઝલ વાંચવાથી એવું લાગ્યું કે તમે છેલ બટાવ રંગીલા જવાન છો .
  અરે તું સફેદ રૂની પૂણી જેવી દાઢી વાળો છો તોય પ્રેમિકાઓની ગજલો બનાવે છે તો પછી
  જુવાનીયા કેમ ન બનાવે ?તેં એક શેઅર બનાવ્યો એ કેવો બધાને ગમ્યો. ?અહી પણ લખ,
  खल्वतमें मिल माशूकने ऐसा जादू किया
  नाज़ नखरे वालिने खुदा भुलादिया આતા અતાઈ

  • જવાન તો હું ખાલી ઉમર થી દેખાઉં છું,પણ દિલ થી તો આપ ખરેખર જવાન જણાઓ છો …. ખરેખર ખુબ જ સરસ(અદભુત,અદ્વિતીય) લખ્યું છે આપશ્રીએ …. hats off…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s