“બસમાં મેં જોઈ’તી” ♥

જોઈ એક girl આજે bus માં અનોખી,
natural beauty godએ બક્ષી’તી નોખી.

face તો હતો જ એનો innocent ‘ને cute,
આંખો પણ નશીલી જાણે vodka absolute.

કાન માં earphone ‘ને હાથ માં i-pod,
શું describe કરું? she was gorgeous by god!

musicની સાથે એની આંખો થિરકતી,
ગુલાબની પત્તીની જેમ ધીરેથી મલકતી.

hairband થી બાંધ્યા હતા hair એના silky,
blush થી સજાવેલા ગાલ એના milky.

સુરમ્ય સંગીત શી હતી એની મુસ્કાન,
નામ થી પણ એના, હું તો હતો અન્જાન.

બાજુ માં જ હતી એની અને મારી સીટ,
એમાં જ વધી ગઈ’તી મારી heartbeat.

એની સામે લાગતા’તા બધા જ out-dated,
she was તો ભાઈ-ભાઈ simply isolated.

દિલ હજી માંડ થ્યું’તું  એની સુંદરતા પર land,
ત્યાં તો આવી ગ્યુ એનું ઉતરવાનું stand.

કાઢી પણ ના શક્યો એક “hi” પણ મુખ-મ્યાન થી,
જોઈ રહ્યો બસમાંથી એને ઉતરતા હું તો ધ્યાન થી.

થશે કે નહિ થાય ફરી મુલાકાત પણ એની-મારી?
મિટિંગ ગોઠવવાની પ્રભુ હવે બસ આપની જવાબદારી…..(ગોઠવજો મિટિંગ પાછા!, ભૂલતા નહિ…..)

Advertisements

9 thoughts on ““બસમાં મેં જોઈ’તી” ♥

  1. પિંગબેક: “લવારા-એ-બસ” – બ્લોકીંગ ધ બ્લોક! | Undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s