પુરુષ સર્જકોની સંખ્યા કેમ વધારે છે?

હમણાં મિત્રો જોડે વાત-વાત માં વાત નીકળી…. અને મને એક પ્રશ્ન થયો, જે મેં તરત પૂછી પણ નાખ્યો…..

પ્રશ્ન એમ હતો કે, “બધા સર્જકો માં પુરુષની સંખ્યા વધારે હોવાનું શું કારણ?
એક મિત્રએ જવાબ આપ્યો, “કેમ કે પુરુષો ની વસ્તી વધારે છે…” (જો કે અમે એને ઇગ્નોર કર્યો 😉 )
જો કે બીજા એક મિત્ર નો જવાબ મને ગમ્યો…. તેણે કહ્યું “કારણ કે મોટા ભાગ ના સર્જનોનીપ્રેરણા સ્ત્રી હોય છે.જેની પર લખો એટલું ઓછું છે….
(નોંધ- મિત્રો ના નામ પૂછવા નહિ, કારણ કે મારા મિત્રો સાથે ની વાર્તાલાપ મોટાભાગે મારા મન માં જ રચાતી હોય છે . 😉 આથી તે મિત્રો પણ કાલ્પનિક કેરેક્ટર્સ જ છે .)
Advertisements

6 thoughts on “પુરુષ સર્જકોની સંખ્યા કેમ વધારે છે?

 1. પ્રાણી કે પક્ષી જગતમાં પણ માતા નિશ્ચિત હોય છે, જયારે પિતા કોઈ પણ હોઈ શકે. પ્રકૃતિ પિતાનું કામ બાળકના જન્મ માટે ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઇન્જેક્ટ થઇ ગયું કામ પિતાનું પૂરું. ગહેરું કામ તો માતાનું છે. સૃજનાત્મક કામ તો માતાનું છે. જન્મ આપવાનું કામ એટલું બધું ક્રિએટીવ છે કે પછી સ્ત્રીને માતાને કોઈ નાના ક્રિએટીવ કામમાં રસ હોતો નથી. એટલે પુરુષ ચિત્રો બનાવે, મૂર્તિ બનાવે, ગીત લખે, સંગીત બનાવે, નવી નવી શોધો કરે. સ્ત્રીઓ રસોઈ કરે પણ સારા નવા વ્યંજન તો પુરુષ જ શોધે. ગણિત શોધે, વિજ્ઞાન શોધે. એક માં બન્યા પછી, એક બાળક પેદા કર્યા પછી સ્ત્રીને કશું બનવામાં ખાસ રસ હોતો નથી. એક પરમ તૃપ્તિ. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. લાઓત્સે કહે છે આ જગત સ્ત્રૈણ રહસ્ય છે. લાઓત્સેનું સ્ત્રીના શરીરમાં રહેલું રહસ્ય સમજાશે તો અસ્તિત્વમાં રહેલું સ્ત્રૈણ રહસ્ય સમજાશે. લગભગ બધા શાસ્ત્રો પુરુષોએ રચેલા છે. અને પુરુષને કદી સ્ત્રી સમજમાં નથી આવતી. સમથીંગ મિસ્ટીરીયશ. સ્ત્રીના પેટે જન્મે છે, જીવે છે સ્ત્રી સાથે છતાં કૈક છૂટી જાય છે સ્ત્રીને સમજવામાં. એજ તો ખીણનું,અંધકારનું સ્ત્રૈણ રહસ્ય.

  • બરાબર છે આ વાત તો…..રહસ્યમય તો છે જ. સાચું ખોટું તો ખબર નહિ….પણ ઘણી વાર વાંચવામાં આવેલા એક SMS માં એવું લખેલું હતું કે આઇન્સ્તાઇન પણ સ્ત્રીઓના રહસ્યો ને દૂર થી જ સલામ કરતા અને કેહતા કે સ્ત્રીઓ ને તો તેઓ પણ સમજી નથી શક્યા…. અને લાઓત્સે વિષે જણાવવા માટે thank you , કઈક નવું જાણવા મળ્યું…. 🙂 અને લોકો સમજી નથી શક્યા એટલે જ જે સમાજ માં આવ્યું એનું વર્ણન કરી ને લખ્યે રાખે છે….. 😉

  • એ વાત તો સાચી છે….. પણ આજ કાલ કઈ કહેવાય એવું નથી….. વચ્ચે જાણવા મળ્યું હતું કે “થોમસ બિટી” નામના એક પુરુષે એક સંતાન ને જન્મ આપ્યો…..
   http://img2.timeinc.net/people/i/2008/news/080414/thomas_beatie.જ્પ્ગ
   પણ “થોમસ બિટી” પુરુષ બન્યા પહેલા એક સ્ત્રી જ હતો…..

   પણ એ તો વિજ્ઞાન ની વાત થઇ….. બાકી તો તમારી વાત સાચી જ છે…. પણ એ વાત પણ આપણાં ત્યાના લોકો માને છે કે દુનિયાનું સર્જન બ્રહ્માજી ધ્વારા થયું અને સૌપ્રથમ આવ્યા હતા મનુ ભગવાન…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s