શરુ કરું કે નહિ? – “આજનો SMS ….”

ઘણા ટાઇમ થી વિચારતો હતો કે એક રેગ્યુલર લખી શકાય એવું કઈક બ્લોગ માં સ્ટાર્ટ કરવું છે….. પણ પ્રોબ્લેમ એ છે કે મારા મગજ નું પ્રોસેસર થોડા સમય થી ઘણા લોડ ના કારણે ધીમું (લગભગ બંધ જેવું ) પડી ગયું છે….પણ હવે લખવાનો અને વાંચવાનો શોખ છે એનું શું?? વાંચવાનું તો તોય વાંચી લઉં છું…. મજા પણ આવે છે લોકો ની સરસ મજા ની પોસ્ટ્સ વાંચવાની….પણ પછી પાછું થાય કે યાર લખવું પણ છે…. તો આજે (આમ તો ઘણા સમય થી વિચારતો હતો) થયું કે મોબાઈલ માં ઘણા સારા સારા SMS  આવતા હોય છે, એમાંથી મને ગમી જાય એવા મેસેજ લોકો ની સાથે પણ share  કરું…. જેમાંથી કેટલાક નાના નાના જોડકણા  જેવા સ્વરચિત મેસેજ , કેટલાક નાના વિચારો, કેટલાક મિત્રોએ બનાવેલા તેમજ લોકોના બનાવેલા અને મિત્રો દ્વારા મળેલા મેસેજીસ બ્લોગ પર પોસ્ટ કરવાની ઈચ્છા છે….. પણ હજુ નક્કી નથી કર્યું….. કેટલાક લોકોની સલાહ લઈને જ સ્ટાર્ટ કરીશ….. આપની સલાહ પણ જો મળશે તો ગમશે…..

તો, શું કરું? શરુ કરું  “આજનો SMS ….” કે ચાલશે?
Advertisements

5 thoughts on “શરુ કરું કે નહિ? – “આજનો SMS ….”

 1. It is good to read… Gujarati is not that hard to read and write.
  Put your thoughts on paper.
  take other’s writing too …..and pit if you know thename of author or link from where you have copy and paste just like this…
  ” પ્રોબ્લેમ એ છે કે મારા મગજ નું પ્રોસેસર થોડા સમય થી ઘણા લોડ ના કારણે ધીમું (લગભગ બંધ જેવું ) પડી ગયું છે….
  પણ હવે લખવાનો અને વાંચવાનો શોખ છે એનું શું?
  વાંચવાનું તો તોય વાંચી લઉં છું….
  મજા પણ આવે છે લોકો ની સરસ મજા ની પોસ્ટ્સ વાંચવાની….
  પણ પછી
  પાછું થાય કે યાર લખવું પણ છે… ”
  Welcome to Blogging!

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  • blogging તો ઘણા ટાઈમ થી ચાલુ જ છે પણ આ તો “આજ નો sms ” નામથી રોજ લખી શકાય એ માટે સલાહ જોઈતી હતી….. અને ઘણા મિત્રોને આ વાત ગમી હોવાથી કદાચ રોજ તો નહિ અરંતુ regularly લખવાનું સ્ટાર્ટ કરી દઈશ….

 2. ભાઈ એસ.એમ.એસ વગેરે બધું પારકું. કોપી પેસ્ટ. પોતાનું કૈક લખો. વાંચો ખૂબ વાંચો, વિચારો, મનન કરો, જાત સાથે સંવાદ કરો. પછી લખો. જરૂર પડે કોઈ સારું અવતરણ લખીએ તેની ના નહિ, પણ જેટલું પોતાનું ઉગેલું લખાય તેટલું સારું. બાકી તમારી મરજી.

  • જાત સાથે સંવાદ તો ઘણી વાર કરતો જ હોઉં છું અને એ કરવું ગમે પણ છે જ, ઘણી વાર તો ઝઘડી પણ લઉં છું :p….. અને આપની સલાહ માટે આભાર…. મઅર પોતાના વિચારો તો ચાલુ જ રહેશે અને લખીશ પણ ખરો…… પણ જો એવું હશે તો આપે જણાવ્યું તેમ કોઈ એકાદ એસ.એમ.એસ. સારો લાગશે તો તેના વિષે ના જ મારા વિચારો લખી દઈશ…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s