“બહુ જ સુંદર લાગે છે!” ♥

નથી થતું કેન્દ્રિત મારું ધ્યાન, મન માં તું જ આવે છે,
ગમે છે તારી અદા જયારે તારી લટો તને જ સતાવે છે.

તારી બસ એક સ્માઈલ ઉપર તો ઘણા દીવાના ઘાયલ છે,
તારી નજર ના પ્યાલા પીતી જો ખૂદ તારી જ પાયલ છે.

ટ્રેડીશનલ  કે કેઝ્યુઅલ, તું લાગતી સૌમાં પ્યારી છે,
શ્રીંગાર તારા જોવા તરસી તારા જ ઘર ની અટારી છે.

સપના માં પણ જોવા તને એક લાગી લાંબી કતાર છે,
પ્રેમ ને તું મારા જાણી લે, એ પણ કઈક એવો જ અપાર છે.

તને જ શોધવા માટે અહી-તહીં મારી નજર જે ભાગે છે,
કહેવા મથે છે “વિરાજ” તને કે તું બહુ જ સુંદર લાગે છે.(really મસ્ત લાગે છે યાર! 😉 ♥)

Advertisements

8 thoughts on ““બહુ જ સુંદર લાગે છે!” ♥

 1. બહુ સરસ કવિતા હતી . હું પણ આપને મારી કૃતિ વાંચવા આપું खल्वात्मे मिल माशुकने ऐसा जादू किया
  परीशा गेसूं वाली ने खुदा भुलादिया ખલ્વત =એકાંત પરીશા ગેસુ = વિખ્રએલા માથાના વાળ

 2. બાપુ મેં એક ગઝલ લખી છે. થોડીક લીટીયું તમારી જાણ ખાતર લખું છું . ગમી જાય એવી લાગે તો આ અતાઈ ને વાહ વાહ કેજો ભૂલ હોય તો પણ સુધારજો અને મને શીખવજો .
  मुसिबत्मे हर इन्सां को इलाही याद आता है
  माशूक तू याद आती है मुझे जब गम सताता है
  निगाहे नाज तेरी देख दिल मसरूर होता है
  पिता हु याद कर तुज्को पानी अक्सीर होता है અતિ ઉત્સાહ માં આવીને લખાઈ ગઈ છે એટલે આખી ગજલ માં મત્તાલા આવી ગયા છે .
  परीशां ज़ुल्फ़ की सायामे मुजको लुत्फ़ आताहे
  जब आबे गुल्गुं देती हो सुरूर तब आही जाता है
  तबस्सुम देखकर तेरा दिल मखमूर होता है
  तेरी कातिल अदाए पर दिल कुर्बान होता है
  तू है इक नाजनी ओरत तेरा रूप हूरसा लगता है
  “अताई “देख कर तुज्को तसद्दुक होही जाता है
  મસરુર =પ્રફ્લ્લિત પરીશાંઝુલ્ફ =વિખારએલા વાળ આબે ગુલગુન = રક્ત વરણીય મદિરા સુરુર =હળવો નશો (સુરેશ જાની નહિ હો?)તબસ્સુમ= સ્મિત માંખ્મુર = નશામાં મસ્ત નાઝની= કોમલાંગી અતિ સુંદર સ્ત્રી હૂર = અપ્સરા તસદ્દુક= બલિદાન આપવા તૈયાર

  • આપની આ ગઝલ તો મેં વાંચેલી છે, અને ગમી પણ છે, મારી ડાયરી માં એક સરસ જગ્યાએ(જલ્દી ખુલી જાય એવા પેજ પર ) આપના નામ સાથે લખી પણ રાખી છે….. અને બસ તમારી એ ગઝલ પરથી પ્રેરણા લઈને જ હું બીજી કવિતાઓ/ગીત/ગઝલ લખવાનો પ્રયત્ન કરતો હોઉં છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s