મોડર્ન પ્રપોઝલ-2 ♥

Silent આ સાંજ છે, and crazy જઝ્બાત છે,
કેટલાય દિવસ થી મારે કહેવી તને આ વાત છે.
થોડોક છું nervous અને થોડીક ગભરાટ છે,
response ના ડરનો મને થોડોક ફફડાટ છે.

કહેતા આ વાત મારી જીભ કઈક અટકે છે,
પણ અત્યારે જો, મારો જીવ અધ્ધર લટકે છે.
દિલમાં બધું છે પણ words મારા ભટકે છે,
But it’s not my fault, તું જ કઈક એવી હટકે છે.

તારા માટે મારી feelings એવી  કઈક ભાગે છે,
કે સપના પણ હવે તો મારા તને જોવાને જાગે છે!
અવાજ સાંભળી તારો, મનમાં unplugged guitar વાગે છે,
અપ્સરાઓનો તો class જ નથી , તું કઈક અલગ જ લાગે છે!

આજે તો ઝીલવો બસ મારે આ પડકાર છે;
તું જો હોય lifeમાં તો જીવન ઉધ્ધાર છે.
બસ તારી સાથે જ મારે માંડવો સંસાર છે;
To accept my love, બોલ, શું તું તૈયાર છે?(please say YES!) ♥

Advertisements

20 thoughts on “મોડર્ન પ્રપોઝલ-2 ♥

 1. પિંગબેક: “Surprise” ♥ | Undefined હું

 2. o bhai a vanchine mane nai lagtu koi na pade dearrrrrrr………..
  that’s superbbbbbb……….
  owesome storyyyyyyyyy……….
  owesome writing……………
  nice thoughtssssssssss……………

 3. મસ્ત પ્રપોઝલ છે.

  “અપ્સરાઓનો તો class જ નથી , તું કઈક અલગ જ લાગે છે!” – પ્રેમમાં પડવાની આ સુંદર ક્ષણ છે… આપને ‘હા’ માં જવાબ મળે એવી શુભેચ્છા…. 😉

  “દિલમાં મારો હરખ ના માય,
  આજે કંઇક એવું અજુગતુ થાય,
  તુ કરે કંઇ નહી તો પણ..
  આપણી વચ્ચે કંઇક એવું-એવું થાય…”

  • thank you ભાઈ….
   હવે પ્રપોઝલ નું તો એવું છે કે બહુ બહુ તો એને લીંક આપીને “કવિતા કેવી છે?” એવું પૂછી શકું…. પ્રપોઝ કરવા માટે ની હિંમત કરવાનું કામ તો બહુ અઘરું છે 😉

 4. અફલાતુન ભાઈ.. ખુબ મન આવી.. જોરદાર.. આશા છે જવાબ….”હા” આવે…!! જોકે હા છેજ.. એ તો દેખાયજ છે…!!!!! વેરી વેલ બોસ.. મસ્ત

  • એ તડપ ની પણ કૈક મજા આવતી હશે….. એમનેમ તો લોકો સામે જઈને તડપવા નહિ જ જતા હોય…. અને કહે છે ને કે ધીરજ ના ફળ મીઠા…. “તડપ” પછી પ્રેમ ની “ઝડપ” માં પણ વધારો જ થતો હોય છે ભાઈ… 😉

   • ધીરજ ના ફળ મીઠા હોય એટલા માટે જ હવે ધીરજ રાખી છે મેં બસ બધું સરખું થઇ જાય હવે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s