ફાઈનલી ફર્સ્ટ VLOG – “કેવી રીતે જઈશ?”

ફાઈનલી પરમદિવસે ગાંધીનગરમાં પડેલા વરસાદે વિરાજના માઈન્ડમાં Vlog બનાવવાનો મુડ બનાવ્યો અને વિરાજે (વિરાજ એટલે હું :D) નક્કી કર્યું કે ચાલો આજે તો ગમે તે થઇ જાય શૂટ કરી જ દઉં પોતાની જાત ને(કેમેરાથી )….

બસ તો,
“સેટ કર્યો કેમેરા,
સેટ કર્યો મુડ,
જે આવ્યું મગજ માં,
બોલવા માંડ્યો મારઝૂડ” (પ્રાસ બેસાડવાની મજા બહુ આવે 😛 જોડકણા યુ નો!).
તો જુઓ અને સજેશન્સ આપો કમેન્ટબોક્સ  માં 🙂
જો કે પહેલી વાર ટ્રાય કર્યો છે એટલે થોડી(ઘણી) ભૂલો તો થઇ જ છે, થોડીક નર્વસનેસ, થોડાક નામ ના ગોટાળા…. વગેરે વગેરે.

સુધારો*: મ્યુઝીક મેહુલ સુરતી નું છે. 
Advertisements

15 thoughts on “ફાઈનલી ફર્સ્ટ VLOG – “કેવી રીતે જઈશ?”

  1. સરસ. ઘણું ગમ્યું. કેટલીક વાતો લખવા કરતાં કહેવામાં વધારે ફાવતી હોય છે… કહેતા રહેજો..

    “કેવી રીતે જઇશ” – થીયેટરમાં આવવાની તારીખ છે – ૧૫ જુન ૨૦૧૨

  2. પિંગબેક: ‘યુ-ટ્યુબ’ લવારો ~ “શું કરવું??” | undefined હું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s