બુધવારી ટચુકડી :~ “કેલ્કયુલેટર”

“દીદી કેલ્ક્યુલેટર આપોને….” અર્પિત નાહીને નીકળતાની સાથે બોલે છે….
નિર્વિ પણ આવી અચનાકની અજીબ માંગણી વિષે વિચાર કરતા કરતા કેલ્ક્યુલેટર ડ્રોવરમાંથી લઈને  અર્પિતના હાથ માં ધરી દે છે….
અર્પિત નીર્વીની સામે થોડીવાર જોઈ રહે છે અને પછી નીર્વીના માથે ટપલી મારીને બોલે છે, “ધ્યાન ક્યાં છે તારુંસવાર સવારમાં!? આનાથી નખ કાપીશ હું?!”
નિર્વિ પણ સામે અર્પિતને ટપલી મારીને બોલે છે,“એક વાર તું શું બોલ્યો એ ફરીથી ફ્લેશબેકમાં ચેક કર…”
અર્પિત પણ કઈ બોલ્યા વગર હસતો હસતો પોતાને ટપલી મારીને બીજા રૂમમાં ચાલતી પકડે છે….

કૌંસમાં:~
{[(
ફેસબુક પર અને મારી ડાયરીમાં આવા નાના નાના કોન્વોઝ ઘણી વાર લખતો હોઉં છું…..તો થયું બ્લોગને શું કામ બાકાત રાખું!!
બસ તો….જોઈએ હવે આ નવું લાવેલું રેગ્યુલર લખાય છે કે નહિ!
હેવ અ નાઈસ મે(may)!
)]}

Advertisements

7 thoughts on “બુધવારી ટચુકડી :~ “કેલ્કયુલેટર”

    • આમ તો દર બુધવારે લખવાનો વિચાર હતો, પણ કદાચ મહિનાના પહેલા બુધવારે જ લખીશ! દર બુધવારે લખવા જેટલું ક્ન્વર્ઝેશન તો હું સાચેમાં પણ કરતો નથી…. 😛
      અને થેન્ક્સ!! 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s