મદદગાર વાંદરાઓ હોય કેવા? o.O

આ નીચે વર્ડપ્રેસ વાળાઓએ આવું લખીને આપ્યું છે, એ હેલ્પર મન્કીઝ છે શું? કોઈને ખ્યાલ છે?
ખ્યાલ ન હોય તો વાંધો નહિ…. લખ્યા કરે! 😉 😛
બાય ધ વે, થેંક યુ સો મચ ફોર નોટ જસ્ટ રીડીંગ, પણ કમેન્ટ્સથી લખવાનો ઉત્સાહ વધારવા માટે!!
ભલે નવું વર્ષ બેસતાની સાથે કિસ્મત ન બદલાઈ જતી હોય, પણ એક નવું વર્ષ શરુ થયું તે સાથે નવા સપનાઓ જોવા અને એ સપનાઓની પાછળ પાડીને પુરા કરવા તો આપણા જ હાથમાં છે ને!

Happy New Year To You And Your Loved Ones!!
Happy Blogging, Happy Reading!

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 6,200 times in 2013. If it were a NYC subway train, it would take about 5 trips to carry that many people.

Click here to see the complete report.

Advertisements

5 thoughts on “મદદગાર વાંદરાઓ હોય કેવા? o.O

  1. કદાચ એ લોકો વાંદરાઓ પાસે આઉટસોર્સિંગ કરાવતા હશે અને વાંદરાઓ પણ માણસાઈ’નાં નાતે , મતલબ કે વાંદરાઈ’નાં નાતે સેવા કરી આપતા હશે . . . માટે મદદગાર વાંદરાઓ 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s