માય ટેસ્ટ ઇન મ્યુઝીક ઈઝ યોર ફેસ

Heroes always get remembered,
But you know legends never die!

હમણાં હમણાં ઘણા બધા ચેન્જીસ થયા છે. અને એ ચેન્જીસ શું છે એ કહેવાનું અવોઇડ કરીશ.
હવે જો તમે એવું વિચારતા હો કે ચેન્જીસ થયા છે, કહેવા નથી, તો મેન્શન જ કરવાની શું જરૂર?! પણ એની જરૂર એ છે કે એ ચેન્જીસના લીધે એક ફર્ક એવો પડ્યો છે કે મારો મ્યુઝીક નો ટેસ્ટ બદલાઈ ગયો છે…અથવા તો કઈક નવા ટેસ્ટ વાળું મ્યુઝીક ભાવવા લાગ્યું છે.

થયું એવું કે હમણાં થોડા ટાઈમ પહેલા યુ-ટ્યુબ પર કોઈ ટોપ-ટેન લીસ્ટ જોતો હતો – “Top 10 songs which are sad but sounds happy”, અને એમાં ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે “All songs by Twenty One Pilots”. અને મને ઈચ્છા થઇ સર્ચ કરવાની. સર્ચ કર્યું અને એક પછી એક એમના સોન્ગ્સ સાંભળવાના શરુ કર્યા, અને સાંભળતો ને સાંભળતો જ ગયો.

એ સોન્ગ્સ સાંભળ્યા એમાં રેકમેન્ડેડ વિડીઓઝ માં બીજા એક બેન્ડના સોન્ગ્સ પણ આવતા હતા – “Panic! At the Disco”. એ સોન્ગ્સ પણ જોરદાર ગમી ગયા.

એ બંને બેન્ડ્સ ના સોન્ગ્સ સાંભળ્યા અને પછી ખબર પડી કે એ બંનેએ ‘સ્યુસાઈડ સ્કવોડ’ માટે પણ સોન્ગ્સ ગાયા હતા.

બસ, તો આજે એ સોન્ગ્સમાંથી જ કેટલાક બહુ જ ગમેલા સોન્ગ્સ અહી share કરું છું. તમને જો એ સોન્ગ્સમાંથી કોઈ બહુ જ ગમે અને ડિસ્કસ કરવાની ઈચ્છા થાય તો તમે કમેન્ટ્સ કરી ને જણાવો. મજા આવશે! કેમ કે એ સોન્ગ્સ ખરેખર ડિસ્કસ કરી શકાય એવા છે!

સો એન્જોય!!

અને હા, નીરવભાઈ અને યુવરાજભાઈ, થેંક યુ વેરી મચ….આઈ હોપ કે મારા અને તમારા માટે હમેશા લખતો રહું. 🙂

Advertisements

One thought on “માય ટેસ્ટ ઇન મ્યુઝીક ઈઝ યોર ફેસ

  1. વેસ્ટર્ન મ્યુઝિક વિષે તો અમારે હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે માટે એ સબબ કોઈ ટિપ્પણી નહિ , પણ આપ લખવાનું ચાલુ રાખશો એ જાણીને નિરાંત થઇ . લખે રહો મુન્નાભાઈ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s